



Recent News
No Notice Updated
Our Inspiration
Read More
Principal's Message
Read More
Vision & Mission
Read More
I.Q.A.C.
Read More
એડમિશન ૨૦૨૦-૨૧
વિદ્યાર્થીમિત્રો,
ધોરણ 12 પછીના સામાન્ય અને વાણિજ્ય પ્રવાહ ના તમામ વિદ્યાર્થીઓને એડમિશન માટેની માહિતી પૂરી પાડવા માટે અમો આતુર છીએ.
ધી પારડી એજ્યુકેશન સોસાયટી, પારડી સંચાલિત જે.પી.પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી જે ૧૯૮૧થી પારડીના આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં ૩૦થી ૩૫ હજાર વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી કારકિર્દી બનાવી છે. શા માટે પારડી કોલેજમાં એડમિશન લેવું તેના કારણો નીચે મુજબ છે. ૧) અનુભવી અધ્યાપકો દ્વારા અપાતું ઉચ્ચ શિક્ષણ
૨) 28000 પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી
૩) દર વર્ષે યુનિવર્સિટીની પરીક્ષામાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાએ ગોલ્ડમેડલ મેળવતા વિદ્યાર્થીઓ....
૪) એન.એસ.એસ, એન.સી.સી,સપ્તધારા અને સ્પોર્ટ્સની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ..
૫) મિલનસાર આચાર્યશ્રી નું સુંદર માર્ગદર્શન..
આથી વિદ્યાર્થીમિત્રો પારડી કોલેજમાં એડમિશન લેવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરી તમારા એડમિશન માટેની માહિતી આપો.
ફોર્મ વિગત અંગ્રેજીમાં ભરવા વિનંતી છે.
Click this link for Admission: Admission Link
Note:- The following documents have to be brought to fill the Arts and Commerce admission form in the college.
(કોલેજમાં આર્ટસ અને કોમર્સના પ્રવેશ ફોર્મ ભરવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ્સ લાવવાના રહેશે.)
➡️ School leaving certificate (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
➡️ Certified xerox copy of all mark sheets that have passed standard 10 attempts.
(ધોરણ ૧૦ જેટલા પ્રયત્નો થી પરીક્ષા પાસ કરી હોય તેવી તમામ માર્કશીટની પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલ)
➡️ Certified xerox copy of all mark sheets that have passed standard 12 attempts.
(ધોરણ ૧૨ જેટલા પ્રયત્નો થી પરીક્ષા પાસ કરી હોય તેવી તમામ માર્કશીટની પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલ)
➡️Two passport size photograph. (પાસપોર્ટ સાઇઝના બે ફોટા)
➡️ Cast certificate. (સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો.)
➡️ Bank ATM / Debit card ( બેંક એ.ટી.એમ./ ડેબિટ કાર્ડ)
➡️ આધરકાર્ડ ની ઝેરોક્ષ કોપી
આચાર્યા,
ડૉ. હર્ષાવતીબેન સી.પટેલ
જે.પી.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા - પારડી, જીલ્લો- વલસાડ, ગુજરાત.
કોલેજ ફોન નંબર- 0260-2373327
કોલેજ કાર્યાલય હેલ્પલાઈન નંબર
1. Shri. V.C.Patel 9979570064
2. Priyanka Rana 8320690211
3. Hiral Pandya 8320717892
4. Jinal Patel 9537468933
કોમર્સના વિદ્યાર્થીઓએ VNSGU ની Website www.vnsgu.ac.in પર Online Form ફરજીયાત ભરવાનું રહેશે.
COVID-19 ના મહામારીને પરિણામે જો કોઈ વિદ્યાર્થી પરીક્ષાનું સેન્ટર બદલવા માંગતા હોય તો તેવાં વિદ્યાર્થીઓએ noticeboard મુજબની પ્રોસેસ કરવાની રહેશે. Click here to view notice: Notice related to Exam Center Change
દ્વિતીય વર્ષ (S.Y.B.A.) માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ નીચેની વિગતો કાળજી પૂર્વક ભરી ફોર્મ સબમિટ કરવું. ફોર્મમાં બધી જ વિગતો સાચી અને સચોટ ભરવી.(નોંધ :- નીચે માહિતી અંગ્રેજીમાં ભરવી):
દ્વિતીય વર્ષ(S.Y.B.COM.)માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ નીચેની વિગતો કાળજી પૂર્વક ભરી ફોર્મ સબમિટ કરવું. ફોર્મમાં બધી જ વિગતો સાચી અને સચોટ ભરવી.(નોંધ :- નીચે માહિતી અંગ્રેજીમાં ભરવી)
તૃત્તીય વર્ષ(T.Y.B.COM./T.Y.B.A.)માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ નીચેની વિગતો કાળજી પૂર્વક ભરી ફોર્મ સબમિટ કરવું. ફોર્મમાં બધી જ વિગતો સાચી અને સચોટ ભરવી.(નોંધ :- SEM - 1,2 માં ATKT હોય અને SEM - 4 માં યુનિવર્સિટી પરીણામમાં નાપાસ જાહેર થાય તો તેનો પ્રવેશ આપોઆપ રદ થઈ જશે. નીચેની માહિતી અંગ્રેજીમાં ભરવી)